Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી માહોલના કારણે પારો નીચેઃ ભેજનું પ્રમાણ ૯૪%
જામનગર તા. ૪: જામનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગરમીનો પારો ઘટ્યો છે, પરંતુ ભેજનું પ્રમાણ ઊંચુ રહેતા બફારો અનુભવાયો હતો, જો કે આગલા દિવસની સરખામણીએ ગઈકાલે તાપમાનમાં એક ડીગ્રીનો વધારો નોંધાયો હતો.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી અને ન્યુન્તમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાકના ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.
આગલા દિવસની સરખામણીમાં ગઈકાલે તાપમાનમાં એક ડીગ્રીનો વધારો નોંધાયો છે, એટલે કે ગરમીમાં નજીવો વધારો નોંધાયો હતો, જ્યારે ન્યુનતમ તાપમાનમાં એક ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા વરસાદી વાતાવરણ વચ્ચે બફારો અનુભવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial