Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેસ જામનગર ડિસ્ટ્રીક્ટ એસો. દ્વારા યોજાયેલી
ચેસ જામનગર ડિસ્ટ્રીક્ટ એસોસિએશન દ્વારા અંડર-૨૫ની ચેસ પ્લેયર ઓફ ધ યર-૨૦૨૫ની ત્રીજી અને ચોથી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ત્રીજી સ્પર્ધામાં અંડર-૨૫માં ક્રિશ સૂચક, અંડર-૧૯માં જૈનમ વારીયા, અંડર-૧૩માં કવિશ ખન્ના, અંડર-૯માં કીઆન શાહ, અંડર-૨૫ લેડીઝમાં વૃષ્ટિ માંકડ, જ્યારે ચોલી સ્પર્ધામાં અંડર-૨૫માં ક્રિશ સૂચક, અંડર-૧૯માં કવિશ ખન્ના, અંડર-૧૩માં જયપાલસિંહ જાડેજા, અંડર-૯ કુશ દાવડા, અંડર-૨૫માં સાવરી પંચાસરા વિજેતા થયા હતાં. બન્ને સ્પર્ધાના ડ્રો લેપટોપ દ્વારા નિશાંત સોમૈયાએ કરી આપ્યા હતાં. જ્યારે આર્બિટર તરીકે પંકજભાઈ ગણાત્રા રહ્યા હતાં. આગામી સ્પર્ધા તા. ૦૨-૧૦-૨૫ના યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial