Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાન્ય નાગરિકનું જીવન વ્યતિત કરવા સૂચનાઃ
જામનગરની ગઈકાલે મુલાકાતે આવેલા રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્તરાયની ઉપસ્થિતિમાં અગાઉ જુદા જુદા ગુન્હામાં સંડોવાયા પછી હાલમાં જામીનમુક્ત થયેલા કે અન્ય રીતે જેલમાંથી મુક્ત થયેલા આરોપીઓને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં આવેલા બગીચામાં બેસાડવામાં આવેલા આ શખ્સો સાથે રેન્જ આઈજીએ વાતચીત કર્યા પછી ભૂતકાળની ગુન્હાખોરીનો ઈતિહાસ છોડી દેવા તેમજ સુધરી જવા અને સામાન્ય નાગરિક જેવું જીવન વ્યતિત કરવા સૂચના આપવામાં આવી હતી. આ વેળાએ એસપી ડો. સૈની, એએસપી પ્રતિભા, ડીવાયએસપી જે.એન. ઝાલા તથા તમામ પોલીસ મથકના પીઆઈ અને એલસીબી, એસઓજી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial