Advertisement
Author: નોબત સમાચાર

મૂળ જામનગરના ક્રિકેટકોચ એન.એસ. કુરેશીનું અવસાન

અમદાવાદ સ્થાયી થયેલા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: મૂળ જામનગરના અને ૧૯૭૭ થી અમદાવાદમાં ક્રિકેટ કોચીંગ કરી રહેલા એમ.એસ. કુરેશીનું ૮૧ વર્ષની વયે અવસાન થયું છે. તેમના નશ્વર દેહને મૂળ વતન જામનગર લાવી તેમની દફનવિધિ કરવામાં આવી હતી.

અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં તેમણે છેલ્લા ચાર દાયકામાં નેવું હજારથી વધુ ખેલાડીઓને કોચીંગ આપ્યું હતું. ૧૯૮૦ થી ર૦૧૦ સુધીના સમયગાળામાં ગુજરાત અને સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમમાં તેમની પાસે તાલીમ લેનાર ૩ થી ૪ ખેલાડીઓ રમ્યા હતાં. ૧૯૭૭માં તેમણે રણજી ક્રિકેટ ક્લબ સ્થાપી હતી અને કોચીંગ આપતા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh