Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ર૬ ના આયોજનઃ
જામનગર તા. ર૪: વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા અને પ્રફુલ્લભાઈ શેઠ (પ્રમુખ, જીવદયા પરિવાર સેવા સંસ્થા) ના સહયોગથી નેત્ર-દંત-કાન તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. ર૬ ના સવારે ૯થી ૧ર મુખ્ય સ્વામિનારાયણ મંદિર, ખાદીભંડાર સામે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. મોતિયના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ મોકલવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી, નિલકમલ પ્રકાશ કાકલોતર (કાન), દાંતના ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી ઓઝા સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial