Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૪: જામનગરના આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત મહિલા વૃદ્ધાશ્રમમાં નિરાધાર, ત્યકતા, વિધવા બહેનો કે જેમની વય ૬૦ વર્ષથી વધારે છે તેમના માટે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ છે.
આ સંસ્થાના આધુનિક સગવડ ધરાવતા ભવનમાં રહેવાની, ભોજન, વસ્ત્ર, તબીબી સારવાર સહિતની સેવા નિઃશુલ્ક ઉપલબ્ધ છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક બહેનોએ આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમ, લીમડા લાઈન, જામનગરમાં સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ દરમ્યાન સંપર્ક કરવા જણાવાયુ છે. સંપર્ક નંબર. ૮૯૮૦૯ ૭૬૭૧૫.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial