Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બાલાહનુમાન મંદિરે યોજાયેલી મહા આરતીમાં નવનિયુક્ત કલેક્ટર સપરિવાર જોડાયા

અખંડ રામધૂન સાથે હનુમાન જયંતી નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગરના પ્રખ્યાત બાલાહનુમાન મંદિરે હનુમાન જયંતીના પાવન અવસરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના નવનિયુક્ત કલેક્ટર પરિમલભાઈ પંડ્યા પરિવાર સાથે હાજર રહ્યા હતાં અને બાલાહનુમાનજીના મંદિરમાં શીશ ઝૂંકાવ્યું હતું. જિલ્લા કલેક્ટરે મંદિરે પહોંચી હનુમાનજીના દર્શન-પૂજનનો લાભ લીધો હતો અને જિલ્લામાં સુખ-સમૃદ્ધિ તથા શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મહાઆરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતાં અને શ્રી રામ જય રામ જય જય રામની અખંડ રામધૂનના મહાજાપને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh