Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝહરા ફાઉન્ડેશન, એડવોકેટ જેનબબેન ખફી દ્વારા
જામનગર તા. ૧૭: જામનગરના એડવોકેટ જેનબબેન ખફી અને ઝહરા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતી જમાતખાનામાં તા. ૧૫-૨-૨૬ના શિક્ષણ અધિકાર કાયદા અન્વયે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આર.ટી.આઈ. ફોર્મ ભરતા સમયે વાલીઓનેે નડતી મુશ્કેલીઓની સમજણ માટે આ આયોજન કરાયું હતું.
આ સેમનિનારમાં ૨૮૭ વાલીઓએ લાભ લીધો હતો. દરેક વાલીને ડોક્યુમેન્ટ, વેરિફિકેશન પણ કરી આપવામાં આવ્યા હતા. ઝહરા ફાઉન્ડેશન પરિવારે આ માટે જહેમત ઉઠાવી હતી. તેમજ ઝહરા ફાઉન્ડેશનના સભ્યો રેહાનાબેન ખીરા, ઈરમબાનુ, સૈફખાન લોહાની, એડવોક્ેટ ફેઝલભાઈ ચરીયા, નસીમભાઈ સોરઠીયા, મોસીનખાન પઠાણ, સાજીદભાઈ દરજાદા, મોઈનભાઈ કુરેશી, ઈનાયતભાઈ લોહાની, સાહિદ પરમાર, નવસાદભાઈ ખત્રી, એજાઝ સોરઠીયા, સલીમભાઈ મલેક, દિદારઅલી હલવાડીયા, સાહિલ સોલંકી, પરવેઝ દલવાડીયા અને અહેમદભાઈ ગાંધી હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial