Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહા શિવરાત્રિ પર્વ નિમિત્તે
જામનગર તા. ૬: જામનગરના અમૃતલાલ ભોગાયતા અને ચંપાબેન ભોગાયતા ચેરી. ટ્રસ્ટ દ્વારા બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ (સમસ્ત)ના કાર્ડ ધારકોને મહા શિવરાત્રિ પર્વ નિમિત્તે તા. ૧૪-૦૨-૨૬ના સાંજે ૪ થી ૬:૩૦ વાગ્યા સુધી જીવન જરૂરી રાશન કીટનું વિતરણ નારણજી ભોગાયતા, હરસિદ્ધિ ભુવન, પ્લોટ નં. ૧૧૯, ફેસ-૩, વાલકેશ્વરી નગરીમાંથી કરવામાં આવશે. તેમ ટ્રસ્ટી નારણજી ભોગાયતાએ જણાવ્યું છે. આ ઉપરાંત ટ્રસ્ટ તરફથી તા. ૧૫-૦૨-૨૬ના સંસ્કૃત પાઠશાળા (ધોરીવાવ)ના વિદ્યાર્થીઓને પીતાંબરની ભેટ તથા ફળાહાર આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial