Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોડીરાત્રે રોડ પર થયો ચક્કાજામઃ
સુમેર કલબ રોડ પરથી જોલીબંગલા તરફ જવાના રસ્તા પર ગઈરાત્રે એક યુવાન પર કોઈ બાબતે ચાર મહિલાઓ તૂટી પડી હતી. આ મહિલાઓએ કોઈ કારણથી તે યુવાનને રાત્રે બારેક વાગ્યે રોડ પર સરાજાહેર ઢીબી નાખતા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તનું નામ વસીમ હાજી ખફી હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial