Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૪ ફેબ્રુઆરી, શનિવાર અને મહા વદ બારસનું રાશિફળ

તુલા સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય  લઈ શકાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહેવાથી રાહત જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાત  લાભદાયી બની રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. દિવસ પસાર થાય તેમ  રાહત જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૨

 

Gemini (મિથુન: ક-છ-ધ)

નોકરી-ધંધાના કામકાજ અંગે આપને બહાર કે બહારગામ જવાનું બને. બપોર પછી આપનો દિવસ  મધ્યમ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૯-૬

 

Cancer (કર્ક: ડ-હ)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. કામનો ઉકેલ આવતા  રાહત જણાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૭

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. બપોર પછી  ધીરજ રાખવી.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની  દ્વિધા-અસમંજસતા જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૭

 

Libra (તુલા: ર-ત)

આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. કામનો  ઉકેલ આવે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૯-૩

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક થાય. પરિવાર  મદદરૂપ થાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૯-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે સાથે આડોશ-પાડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આરોગ્યની કાળજી  રાખવી.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૬

 

Capricorn (મકર: ખ-જ)

બપોર સુધી આપને બેચેની-વ્યગ્રતા જણાય. હરો, ફરો, કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ  જણાય નહીં.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૨

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. તેના કામનો ઉકેલ આવતો જાય. ખર્ચ-ખરીદી  થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

બપોર સુધી આપને કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ-શ્રમ જણાય. ત્યાર બાદ ધીરે ધીરે રાહત થતી  જાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh