Advertisement
Author: નોબત સમાચાર

કોળી સમાજના યુવા ભાજપ પ્રમુખની નિમણૂકને આવકારઃ નવાગામ (ઘેડ) માં કરાઈ ઉજવણી

જામનગર જિલ્લા ભાજપના સંગઠનમાં

                                                                                                                                                                                                      

જામનગર નવાગામ (ઘેડ) કોળી સમાજ દ્વારા યુવા ભાજપ પ્રમુખ તરીકે સહદેવભાઈ ડાભીની વરણીની ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં સૌ પ્રથમ વખત કોળી સમાજને સંગઠનમાં મહત્ત્વનું સ્થાન મળ્યું છે. જામનગર શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે સહદેવભાઈ ડાભીની વરણી કરવામાં આવતા જામનગર નવાગામ (ઘેડ) કોળી સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકર સુભાષ બી. ગુજરાતી દ્વારા ફટાકડા ફોડી, મોઢા મીઠા કરાવી આ નિમણૂકને આવકારી હતી. આ પ્રસંગે કોર્પોરેટર જીતુભાઈ શિંગાળા, મહાકાળી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મનસુખભાઈ મકવાણા, રણજીતભાઈ ગુજરાતી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh