Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ મેવાસા- વીરપુર આસોટા રોડનું થયુ સમારકામ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૦: લોકોને અગવડ ન પડે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાનાં પગલે નુકસાન પામેલ રસ્તાઓને રીપેર કરવાનું કામ  રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહૃાું છે.

જિલ્લામાં વિવિધ સ્થળોએ નુકસાન પામેલ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાઈ રહૃાું છે, જે ઉપક્રમે રાણ મેવાસા- વીરપુર આસોટા રોડ પર ડામર પેચ વર્ક કરીને તેનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh