Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંગચઃ કાશીબેન (ઉ.વ.૮૨) તે સ્વ. પરસોતમભાઈ વસરામભાઈ કુંડલિયા (પૂનમ હોટલવાળા) ના પત્ની, તુલસીભાઈ, હેમતભાઈ, હસમુખભાઈ, મેહુલભાઈ, શોભનાબેન બી. સવજાણીના માતા, પ્રદીપ, અંશના દાદી, ચંદુભાઈ, નવુભાઈ, સ્વ. જયસુખભાઈ, સુભાષભાઈ, સ્વ. સતીષભાઈના મામી તથા મનસુખલાલ, રતિલાલ, કાંતિલાલના બહેનનું તા. ૩ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા મોસાળપક્ષની સાદડી તા. ૬ને શનિવાર સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન સિંગચ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
જામનગર : ગં.સ્વ. નિર્મળાબેન મગનલાલ પંચાસરા, તે સ્વ. મગનલાલ માવજીભાઈ પંચાસરાના પત્ની, જીતેશભાઈ, કૈલાશભાઈ, હિરેનભાઈ, સ્વ. નીતિનભાઈના માતા, રાહુલના દાદી, પુષ્પાબેન જયંતીલાલ સંચાણીયા, સ્વ. ગીતાબેન દિનેશકુમાર ધાંગધરીયા, ઉર્મિલાબેન આશિષકુમાર બકરાણીયાના માતા, સ્વ. પોપટભાઈ, સ્વ. નરસિંહભાઈ માવજીભાઈ પંચાસરાના ભાભી, નથુભાઈ વેલજીભાઈ ભારદીયા તથા જીવતીબેનના પુત્રીનું તા. ૩ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૫ ને શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન વિશ્વકર્મા મંદિર, જગ્યા નં.૧, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ (ખીજડીયા નિવાસી) રતીલાલ સંઘરાજ પટેલના પુત્ર કમલેશ (ઉ.વ.૬૭) નું તા. ૨ ના અવસાન થયું છે.
જામનગર નિવાસી વિજયકાંત મનસુખલાલ બદામીયા તે કોકીલાબેનના ૫તિ, શ્યામ અને મૃણાલ નિશાંત વૈદ્યના પિતા તેમજ ડો.હરેન્દ્રભાઈ, સ્વ.રેણુકાબેન રસિકલાલ સારડા, નિતીનભાઈ, શૈલેષભાઈનાભાઈ તા. ૨-૯-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૪,ગુરૂવાર સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન હેમેશ્વર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં રાખેલ છે.