Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસના નગરસેવિકા દ્વારા આઈજીને પાઠવાયું આવેદનઃ દારૂની સમસ્યાની ચિંતા વ્યક્ત કરી

નશાખોરોને નશામુક્તિ કેન્દ્રમાં મોકલવા માગણીઃ

                                                                                                                                                                                                      

જામનગરના વોર્ડ નં.૪ના કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયા દ્વારા આ વોર્ડના અન્ય મહિલાઓને સાથે રાખી રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્તરાય જોગનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ દારૂ પકડવાની અને જપ્ત કરવાની પોલીસની કામગીરીને સરાહનીય ગણાવી નગરસેવિકાએ દારૂના કારણે ઉદ્ભવતી સામાજિક સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને નશાની ચંગુલમાં આવી ગયેલા વ્યક્તિઓને નશામુક્તિ કેન્દ્રમાં મોકલી આપવા માગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh