Advertisement
Author: નોબત સમાચાર

જામદેવરીયામાં શાંતિ હવન-રવિ રાંદલ માતાજીના લોટા તેડવાનું આયોજન

સમસ્ત બદીયાણી પરિવાર દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામ દેવરીયા- જામ સલાયા દેવસ્થાન મંદિર સમિતિના ઉપક્રમે સમસ્ત બદીયાણી પરિવાર દ્વારા આગામી તા. ૨૦-૩-૨૬૫ના જામ દેવરીયાના દેવસ્થાનની જગ્યામાં શાંતિ હવન તથા રવિ રાંદલ માતાજીના અઢાર લોટા તેડવાનું આયોજન કરવામાં  આવ્યું છે.

હવનકાર્ય પૂર્ણ થયા બાદ સર્વે માટે મહાપ્રસાદ યોજાશે. આ પ્રસંગે સમસ્ત બદીયાણી પરિવારજનોને સહ પરિવાર ઉપસ્થિત રહેવા સમિતિના બાબુલાલ ભીમજીભાઈ બદીયાણી (મો.૯૮૨૫૨ ૧૧૦૯૪) એ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh