Advertisement
Author: નોબત સમાચાર

શ્રીમાળી બ્રાહ્મણ યજુર્વેદી માધ્યાંદિની શાખા દ્વારા રૂદ્રીપાઠ તથા શિવવિવાહ

આવતીકાલે શિવરાત્રિ પર્વ નિમિત્તે યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: શ્રીમાળી બ્રાહ્મણ યજુર્વેદી માધ્યાંદિની શાખા-જામનગર દ્વારા જ્ઞાતિજનો માટે શિવરાત્રિ ઉત્સવનું આયોજન તા. ૧પ-ર-ર૦ર૬ ના કરવામાં આવ્યું છે, જેમાં સવારે ૮-૩૦ કલાકે ૩૧ (યજમાનો) દ્વારા રૂદ્રીપાઠ અને સાંજે ૪-૩૦ કલાકે શિવવિવાહનું આયોજન કરવામાં આવ્યું છે.

રૂદ્રીપાઠ માટેનો સંપૂર્ણ ખર્ચ સ્વ. જસવંતરાય ઈશ્વરલાલ શુક્લ તથા સ્વ. મનસુખલાલ ઈશ્વરલાલ શુક્લ પરિવાર અને શિવવિવાહના ખર્ચ માટે સ્વ. શાંતિલાલ વિશ્વનાથ ભટ્ટ પરિવારનો સહયોગ મળેલ છે. આ શિવરાત્રિ ઉત્સવમાં સર્વે જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા પ્રમુખ દિપકભાઈ દવે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh