Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈદના તહેવાર નિમિત્તે કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ ચકાસાઈઃ
જામનગરમાં આજે ઈદની શાંતિ૫ૂર્ણ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગઈરાત્રે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એ. ચાવડા તથા સિટી સી ડિવિઝનના પીઆઈ એન.બી. ડાભીના વડપણ હેઠળ પોલીસ સ્ટાફે પાંચ હાટડી, ગુજરાતીવાડ, પટ્ટણીવાડ, ખોજાનાકા, ઘાંચીની ખડકી તેમજ શંકરટેકરી મેઈન રોડ સહિતના વિસ્તારોમાં નાઈટ ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial