Advertisement
Author: નોબત સમાચાર

ઈલેકટ્રીક સ્કૂટરના સર્વિસ સ્ટેશન પાસે બે શખ્સે કેટલાક વાહનો આડા પાડી રોષ વર્તાવ્યો

પોતાના વાહનની સર્વિસ ન થતાં ઉશ્કેરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગરના સરૂ સેક્શન રોડ પર એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા ઈલેકટ્રીક બાઈકના એક સર્વિસ સ્ટેશનની બહાર શનિવારે સાંજે ઉશ્કેરાયેલા બે વ્યક્તિએ ધમાલ મચાવી ત્યાં સર્વિસ માટે રાખવામાં આવેલા કેટલાક વાહન ઉંધા પાડી નાખતા દોડધામ મચી ગઈ હતી. પોતાનું વાહન સમયસર સર્વીસ કરવામાં ન આવતા આ વ્યક્તિઓએ ઉશ્કેરાઈ જઈ અન્ય લોકોના વાહન રોડ પર આડા પાડી દેતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ કાફલો ધસી ગયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh