Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા ચૌદ વર્ષની કિશોરીઓ માટે સર્વાઈકલ કેન્સર (એચપીવી) ના રસીકરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે.
ખાનગી હોસ્પિટલમાં અંદાજે દસેક હજારની કિંમતની અપાતી આ એચપીવી રસી સરકારી હોસ્પિટલોમાં દ્વારકા જિલ્લામાં વિનામૂલ્યે આપવામાં આવશે. દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારી ચોબીસા દ્વારા આવી કિશોરીઓને રસીકરણ કરીને સર્ટિફિકેટ આપવા કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાની દરેક સરકારી હોસ્પિટલોમાં આ રસીકરણ કાર્યક્રમો શરૂ કરાયા છે. ખંભાળીયા સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં ર૦૦ કિશોરીઓને રસીકરણ કરી સર્ટીફિકેટ અપાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial