Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના સંકીર્તન મંદિરે મહોત્સવઃ
દ્વારકામાં છેલ્લા સતાવન વર્ષથી રામનામની અખંડ જ્યોત જગાવનાર સદ્ગુરુદેવશ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ચૈત્ર વદ પંચમીના પ૬ મી પુત્યતિથિ મહોત્સવની સંકીર્તન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે સમુદ્ર પૂજન અભિષેક પૂજન પછી મધ્યાહન કાળે ઉત્સવ આરતી યોજાઈ હતી. ગુરુ પૂજન પછી બપોરે ૧ર-૩૦ કલાકે ગુરુ પ્રસાદી ગુગળી બ્રાહ્મપુરી નં. ૧ મા યોજાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial