Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોની મીઠી નજર? ક્યારે પગલાં લેવાશે?
જામનગર તા. ૧૬: જામનગરમાં મ્યુનિસિપલ કમિશનરના બંગલા નજીકના વિસ્તારમાં થતા ગેરકાયદે બાંધકામ સામે તંત્ર પગલાં લેશે ખરા? તેવો પ્રશ્ન ઉપસ્થિત કરાયો છે.
જામનગરના આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ કલ્પેશ આશાણીએ મ્યુનિ. કમિશનર, ટીપીઓને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે કમિશનર બંગલા નજીકના વિસ્તારમાં મંજુરી કરતા વધુ બાંધકામો ચાલી રહ્યા છે, પરંતુ ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
જો કે, કમિશનરના બંગલા પાસે જ ગેરકાયદે બાંધકામો થતા હોય તો શહેરમાં ગેરકાયદે બાંધકામોની સ્થિતિ શું હશે? કોની મીઠી નજર હેઠળ આવા બાંધકામો દૂર કરવામાં આવતા નથી? તેવો સવાલ પણ તેમણે ઊઠાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial