Advertisement
Author: નોબત સમાચાર

ધુંવાવમાં મહાપ્રસાદ તથા રામસવારી

સૈનિકો માટે ૧૧ દિવસીય ઉપવાસ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના ધુંવાવમાં રહેતા કોળી પરસોત્તમભાઈ સુરજભાઈ બાવરી (રામભક્ત) દ્વારા ભારતના સૈનિકો માટે ૧૧ દિવસીય ઉપવાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું સમાપન તા. ૨૭ના થશે. આ પ્રસંગે બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ તથા સાંજે ૪ વાગ્યે રામ સવારીનું આયોજન હાઉસીંગ બોર્ડ, કારગીલ સોસાયટી, ધુંવાવમાં કરવામાં આવ્યું છે. તેમ કોળી પરસોત્તમભાઈ બાવરીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh