Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં પોલીસ પરિવાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન

                                                                                                                                                                                                      

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં તાલુકા હેલ્થ કચેરી તથા ભાણવડ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ભાણવડની પોલીસ લાઈનમાં પોલીસ પરિવારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં અધિકારીઓ, કર્મચારીઓ, ટીઆરબી તથા હોમગાર્ડઝ અને જીઆરડીના જવાનો મળી ૧૮૩ વ્યક્તિઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh