Advertisement
Author: નોબત સમાચાર

આરંભડા સ્થિત કેજીબીવીનો વાર્ષિક ઉત્સવ તથા ધો. ૧૨ની વિદ્યાર્થિનીઓ માટે વિદાય સમારંભ સંપન્ન

સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક કીટઃ

                                                                                                                                                                                                      

આરંભડા તા. ૧૧: આરંભડા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી)નો વાર્ષિક ઉત્સવ તથા ધો. ૧૨ની વિદ્યાર્થિનીઓ માટે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ તકે વિદ્યાર્થિનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. અને ધો. ૧૨ની વિદ્યાર્થિનીઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ તકે ધો. ૧૦ અને ૧૨ની દીકરીઓને શૈક્ષણિક કિટ તથા છબી આપવામાં આવી હતી.

આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા જેન્ડર કો-ઓર્ડીનેટર પૂજાબેન, બીઆરસી ભુરાભા જડિયા, સીઆરસી વિજયભાઈ લગારીયા, નોડલ પર્સન પ્રાથમિક શાળાનો સ્ટાફ, મુકુંદભાઈ ભાયાણી, પત્રકાર રાજુભાઈ સુતરીયા, નગરપાલિકા સભ્ય ચેતનભાઈ, કેજીબીવીને મદદરૂપ થનારા દાતાશ્રીઓ અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh