Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્ત બદીયાણી પરિવાર દ્વારા
જામનગર તા. ૫: જામ દેવરીયા- જામ સલાયા દેવસ્થાન મંદિર સમિતિના ઉપક્રમે સમસ્ત બદીયાણી પરિવાર દ્વારા આગામી તા. ૨૦-૩-૨૬૫ના જામ દેવરીયાના દેવસ્થાનની જગ્યામાં શાંતિ હવન તથા રવિ રાંદલ માતાજીના અઢાર લોટા તેડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
હવનકાર્ય પૂર્ણ થયા બાદ સર્વે માટે મહાપ્રસાદ યોજાશે. આ પ્રસંગે સમસ્ત બદીયાણી પરિવારજનોને સહ પરિવાર ઉપસ્થિત રહેવા સમિતિના બાબુલાલ ભીમજીભાઈ બદીયાણી (મો.૯૮૨૫૨ ૧૧૦૯૪) એ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial