Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૨ ઓગષ્ટની
રાજકોટ તા. ૨૧: પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનમાં આવેલ લાખાબાવળ-પીપળી-કાનાલુસ વિભાગમાં ડબલ ટ્રેકના કામ ને કારણે નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ અને ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રદ્દ રહેશે. જેના આંશિક રીતે રદ્દ ટ્રેનોમાં તા. ૨૧-૮-૨૫ના નાથદ્વારાથી ઉપડતી ટ્રેન નંબર ૧૯૫૭૬ નાથદ્વારા-ઓખા એકસપ્રેસ રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે, આ રીતે આ ટ્રેન રાજકોટ-ઓખા વચ્ચે આંતરિક રીતે રદ્દ રહેશે. તા. ૨૨-૮-૨૫ની ટ્રેન નંબર ૧૯૫૬૫ ઓખા-દહેરાદુન ઉત્તરાંચલ એક્સપ્રેસ ઓખાની જગ્યાએ જામનગરથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે, આ રીતે આ ટ્રેન ઓખા-જામનગર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial