Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૭: જામનગરના દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આગામી તા. ૩૧ મી ઓગસ્ટ-ર૦રપ ના સવારે ૯ થી બપોરે ૧ર-૩૦ વાગ્યા સુધી દશનામ ગોસ્વામી સમાજની વાડી, રાજકોટ રોડ, જામનગરમાં જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાનાર છે.
આ સમારોહમાં જ્ઞાતિના અગ્રણીઓ સર્વશ્રી ભરતગીરી કાંતિગીરી, ડો. ભૂપેન્દ્રગીરી, મમતાબેન રાજેશગીરી, ડો. મનિષગીરી, ડો. ભાવિક સત્યેનગીરી, કલ્પનાબેન હરશંભુગીરી, ડો. નિલેશગીરી, ડો. ખ્યાતિ ભાવિકગીરી, શેતલબેન હેમાન્સુગીરી, પ્રજ્ઞાબેન જીગ્નેશભારથી ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial