Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ્યોર એકેડેમીનું ગૌરવ
કમ્બોડીયા ફનોમ પેન્હમાં અલોહિતમ યાત્રાના ભાગરૂપે જામનગરની એસ્યોર એકેડેમીના ચાર વિદ્યાર્થીઓએ અલોહા ઈન્ટરનેશનલ મેન્ટલ એરી થમેટીક ચેમ્પીયનશીપ ૨૦૨૫માં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૧૭ દેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં એસ્યોર એકેડેમીના હિતાંશી શાહ (મેટ-૫) (ચેમ્પીયન), માનિત કારીયા (મેટ-૩) (ચેમ્પીયન) શ્રેયન ચંદરીયા (એમએએસઆર) (ચેમ્પીયન) તેમજ તત્સમ રાયચુરા (મેટ-૧૦) ફર્સ્ટ રનર્સ એપ) વિજેતા થયા હતાં. આ વિદ્યાર્થીઓને નીલા ઝીંઝુવાડીયા, રિદ્ધિ પારેખ, એકેડેમીની ટીમના સંચાલક અને એમડી ઉદય કટારમલે કમ્બોડીયા સુધી સાથે રહીને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સ્પર્ધા પૂર્વે મોટીવેશનલ સેસન્સ, શાળાના પ્રિન્સિપાલ વગેરે દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial