Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર યાર્ડમાં એક જ દિવસમાં ૬૦ હજાર ગુણીની આવક થતા ચોતરફ ધાણાં...ધાણાં...

સારો ભાવઃ સુચારૂ વ્યવસ્થા

                                                                                                                                                                                                      

જામજોધપુર તા. ૧રઃ જામજોધપુર યાર્ડમાં આજે ધાણાંની મબલખ આવક થતા યાર્ડ ધાણાંથી છલકાઈ ગયું હતું. આજે એક જ દિવસમાં સાંઈઠ હજાર ગુણી ધાણાંની આવક નોંધાઈ હતી. ખેડૂતોને હાલ ધાણાંના ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને ધાણાંના વેંચાણમાં તકલીફ ન પડે તે માટે યાર્ડ દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh