Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં પોરગેઈટથી શાક માર્કેટના ગાલાનું ભાડું ઘટાડવા નગરપાલિકાની દરખાસ્ત

કોઈ વેંચાણથી કે ભાડે લેવા તૈયાર નથી!

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૫: ખંભાળિયામાં પોટ ગવેઈટ પાસે સુવિધાવાળી શાક માર્કેટ પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે બનાવી હતી. આ શાક માર્કેટ બનાવ્યાને વર્ષો થવા છતાં પણ આ શાક માર્કેટના ગાલાઓ વેંચાતા નથી કે ભાડે પણ અપાયા નથી, કેમ કે પાલિકા દ્વારા અનેક પ્રયાસો હરાજીના કરાયા છતા પણ વેંચાણ કે ભાડે લેવા કોઈ આવતા જ નથી. તાજેતરમાં યોજાયેલી પાલિકાની છેલ્લી સામાન્ય સભામાં ઠરાવ કરીને ભાડા ઘટાડવાની દરખાસ્ત કમિશનરમાં કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો, જેથી ભાડા ઘટતા કોઈ લેવાલ તૈયાર થાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh