Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂજન કરેલા ર૦૮૩ સિક્કાનું ફ્રી વિતરણઃ
જામનગર તા. ર૮: 'છોટીકાશી' જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરે હિન્દુ નૂતન વર્ષ સંવત ર૦૮૩ ના આરંભે તા. ૧૯-૩-ર૦ર૬ ને ગુરુવારે સાંજે પ-૩૦ થી ૮ દરમિયાન અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ૧પ૧ યજમાન વહેલા તે પહેલાના ધોરણે અન્નકૂટ સેવાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત ભક્તોને પ્રસાદરૂપે કેસર દૂધનું વિતરણ પણ કરવામાં અવશે. આ તકે ભક્તોની સમૃદ્ધિની કામના સાથે પૂજન કરેલા ર૦૮૩ ચલણી સિક્કાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. સિક્કા મેળવવા માટે અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે. વધુ માહિતી તથા નોંધણી માટે (મો. ૯પ૧ર૪ પ૪૩૦૦) પર સંપર્ક સાધવાનો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial