Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉ રદ કરાયેલી ટ્રેન પુનઃ સ્થાપિત કરાઈ
જામનગર તા. ૮: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ગેરતપુર-અમદાવાદ રેલવે સેક્શન પર સૂચિત કામગીરીના કારણે રદ કરાયેલી ઈન્ટરસિટી ટ્રેન પુનઃ સ્થાપિત કરવામાં આવી છે.
સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગરની તા. ૮-૪-૨૬ અને ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરાની આ ટ્રેન હવે તેના નિર્ધારિત સમય મુજબ દોડશે. જ્યારે ટ્રેન નંબર ૨૨૭૧૮, સિકંદરાબાદ-રાજકોટ તા. ૮ના વડોદરા ડિવિઝનના એક કલાક અને તા. ૮ ની ટ્રેન નંબર ૧૫૬૩૬ ગુવાહાટી-ઓખા ટ્રેન વડોદરા ડિવિઝનમાં એક કલાક રેગ્યુલર કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial