Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરના આસામીએ ફરિયાદ નોંધાવીઃ
જામનગર તા. ૮: જામજોધપુર શહેરમાંથી લાલપુરના એક આસામીનું રોટાવેટર મશીન ગયા રવિવારની બપોરથી સોમવારની સવાર સુધીમાં ચોરાઈ ગયાની ફરિયાદ કરવામાં આવી છે.
લાલપુર શહેરમાં પારેખ બાગ પાસે રહેતા પ્રફુલભાઈ સામતભાઈ જોગલ નામના આસામીએ પોતાનંુ રોટાવેટર ગયા રવિવારે બપોરે જામજોધપુર શહેરમાં ગીંગણી રોડ પર કોલેજ પાસે રખાવ્યું હતું.
ત્યાંથી બીજા દિવસની સવાર સુધીમાં રૂ।.૧ લાખ ૩૭ હજારની કિંમતનું આ મશીન ચોરાઈ ગયું છે. પ્રફુલભાઈએ જામજોધપુર પોલીસ મથકમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial