Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાર્ડ રિમોડેલિંગનું કાર્ય પૂર્ણ થતા
રાજકોટ તા. ૧પઃ પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝન પર સ્થિત ઉજ્જૈન યાર્ડમાં ચાલી રહેલું રિમોડેલિંગનું કાર્ય આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. આ મહત્ત્વપૂર્ણ કાર્યને કારણે ટ્રેન નંબર ૦૯પરપ હાપા-નાહરલાગુન સ્પેશિયલને આંશિક રીતે બદલાયેલા માર્ગ પર ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જો કે હવે કાર્ય પૂર્ણ થવાને કારણે ૧પ ઓક્ટોબર-ર૦રપ ના ઉપડનારી આ સ્પેશિયલ ટ્રેન તેના પૂર્વનિર્ધારિત માર્ગ પરથી જ ચાલશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial