Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના અગ્રગણ્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ થયો છે. જિલ્લા ભાજપના અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરીના હસ્તે આ કાર્યનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે માર્કેટ યાર્ડના ચેરમેન મુકુન્દભાઈ સભાયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં અને કેટલાક ખેડૂતો ચણા એ રાયડાનો જથ્થો લઈને વેંચાણ માટે આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial