Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેક્ટરશ્રી માર્ગદર્શન હેઠળ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા રજિસ્ટ્રેશન કરાયેલું તે પછી માવઠું થતા ખરીદીમાં વિલંબ થયો હતો. હવે સરકાર દ્વારા આગામી ૯/૧૧ થી મગફળી ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરવાનું નક્કી થતા દ્વારકા જિલ્લામાં આ અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના માર્ગદર્શનમાં જિલ્લા ખેતીવાડી અધિકારી સ્નેહલ ડઢાણિયા તથા અધિકારીઓ દ્વારા આ બાબતે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આજકાલમાં ખાસ બેઠક પણ આ કામગીરી અંગે યોજાશે. દ્વારકા જિલ્લામાં ત્રણેક સ્થળે દર વર્ષે મગફળી ખરીદી ટેકાના ભાવે કરવા માટેની વ્યવસ્થા ગોઠવાની હોય છે તે મુજબ આયોજન કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial