Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્વજારોહણ, આરતી-પૂજા-ભોજન સહિત કાર્યક્રમો
જામનગર તા. ૧૪: સડોદર પાસે આવેલ પૌરાણિક ફૂલનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧પ/ર ના સવારે ૯ વાગ્યે ધ્વજારોહણ, ૧૦ વાગ્યે કાન ગોપીનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત પ્રાતઃકાળથી ચાર પ્રહર પૂજન, મધ્યાહને ઘી ની મહાપૂજા, આરતી થશે. આ ઉપરાંત ભોજન પ્રસાદ તથા ફળાહર અને ભાંગનું વિતરણ કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. મહંત સુંદરનાથ બાપુ તથા સેવકગણે ધર્મપ્રેમીઓને ધર્મલાભ લેવા અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial