Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સત્તાનો સમયગાળો પૂરો થવા છતાં છેલ્લા દિવસે મિટિંગ બોલાવી સંખ્યાબંધ કામોને મંજૂરી અપાઈ, તેની ટીકા
૪૦% કમિશનની માજા મૂક્તિ ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં પ્રજાના ટેક્સના પૈસામાં ભ્રષ્ટાચાર કરી અને સંતોષ ના મળ્યો હોય, તેમ ચેરમેનનો સત્તામાં બેસવાનો સમયગાળો પૂરો થવા પર હોઈ છેલ્લે છેલ્લે અંતિમ દિવસે પણ કમિટી બોલાવી ૫૦ કરતા પણ વધારે કામોને મંજુર કર્યા છેે. તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસ ગંગાજળ છાંટી પવિત્ર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે ચેરમેન ઓફિસ છોડી જતા રહ્યા હતા. છેલ્લી સ્ટેન્ડિંગ હોવાથી કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા,મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા સહિતનાઓ દ્વારા સ્ટેન્ડિંગની ઓફિસમાં ગંગાજળ છાંટીને પવિત્ર કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આજે ભાજપનું ઉથાપન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial