Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪: શિવશક્તિ ક્લિનિક તથા રણછોડદાસજી બાપુ આશ્રમના સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ૧૦-૭-૨૫ ને ગુરૂવારે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન સાધના કોલોની, ઝુલેલાલ મંદિર, જામનગરમાં યોજવામાં આવ્યો છે. મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ મોકલવામાં આવશે. જ્યાં તેઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. કેમ્પમાં આવનારે આધારકાર્ડ તથા મોબાઈલ નંબર સાથે રાખવા રમેશ લાખાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial