Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસો.માં ટેકનિકલ સમિતિમાં વરણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પ્રેસિડેન્ટ તરીકે સાંસદ પરિમલભાઈ નથવાણીની સર્વાનુમતે પુનઃવરણી કરવામાં આવી હતી. આ સાથે એસોસિએશનની અન્ય સમિતિઓમાં હોદૃેદારો તથા સભ્યોની વરણી કરવામાં આવતા જામનગર ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી આનંદભાઈ માડમની એસો. ની ટેકનિકલ સમિતિમાં સભ્યપદે વરણી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh