ચિરવિદાય

જામનગરઃ બાબુલાલ છગનલાલ ચૌહાણ, તે રમેશભાઈ, કિશોરભાઈ, રાજેશભાઈના પિતાનું  તા. ૨૯-૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૩૦-૩ને સોમવારે સાંજે ૫ થી ૫:૩૦  દરમ્યાન કાશી વિશ્વનાથ મંદિર, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ ઔદિચ્ય સમવાય ખરેડી બ્રાહ્મણ દિનેશભાઈ શંકરલાલ વ્યાસ (ઉ.વ.૫૯), તે  હર્ષિદાબેનના પતિ, અક્ષયભાઈ, વિધિકાબેનના પિતા, હંસાબેન બિપીનભાઈ રાજ્યગુરૂ  (ચૌટા), નયનાબેન નીતિનભાઈ રાજ્યગુરૂ (વાંકાનેર), ભગવતીબેન ભાસ્કરરાય મહેતા  (ઉપલેટા)ના ભાઈ, અંજલીબેન અક્ષયભાઈ વ્યાસ, મયુરકુમાર કનકરાય પંડયા(રાજકોટ)ના  સસરાનું તા. ૨૮-૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૩૦-૩ને સોમવારે સાંજે ૪ થી  ૫ દરમ્યાન તેમના નિવાસસ્થાન પી/૧૦/૩, ગણેશ રેસીડેન્સી, મારૂ કંસારા હોલ પાછળ,  લાલપુર બાયપાસ રોડ,જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ હાલાર વિશા શ્રીમાળી જૈન (હાલ મુંબઈ) સ્વ. રંભાબેન તથા સ્વ. ત્રિકમદાસ  દામજી દોશીના પુત્ર ભગવાનદાસભાઈ (ઉ.વ.૯૦) તે સ્વ. કુસુમબેનના પતિ, અભયભાઈ,  ગૌતમભાઈ, રાજીવભાઈના પિતા, વિભાબેન, પ્રીતિબેન,અશ્વિનીબેનના સસરા,  આભા-શ્રેયાંશ, અરિહા-યાકોબ-વીઆના, શગુન-પાર્થ, રાજ-રિયા, શિવાની-શૈવલ,  રયાનના દાદા, સ્વ. ધર્મદાસભાઈ શાહના ભાઈ, સ્વ. ફૂલચંદભાઈ તંબોલી (ભાવનગર)ના  જમાઈનું તા. ૨૬-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૮ના સાંજે ૪ થી ૬  દરમ્યાન કે.સી. કોલેજ ઓડિટોરિયમ, ચર્ચ ગેટ, મુંબઈમાં રાખવામાં આવી છે.

close
Ank Bandh