Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં ન.પા. વિસ્તારના સેવા સેતુ કાર્યક્રમનું આવતીકાલે આયોજન

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૯: ખંભાળીયા નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ અગિયારમા તબક્કાનો તા. ૧૦-૩-૨૬ના ખંભાળીયા પાલિકા યોગ કેર પાલિકા બગીચામાં યોજાયો છે.

સવારે નવ વાગ્યે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, સેવાઓ તથા પ્રવૃત્તિઓ તથા વહીવટ સંદર્ભમાં લોકોના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવે તથા ન્યાયીક અને ચોકકસ ઉકેલ આવે તે માટે સહાયતા કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હોય, લોકોને પ્રશ્નોના નિકાલ તથા સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh