Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોગવડ ગ્રુપ દ્વારા
જામનગર તા. ૧૬: જોગવડ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ર૩ ના સોમવારે બપોરે ર વાગ્યે દેવુભાનો ચોક, શાક માર્કેટ પાસેથી માટેલધામ જવા પ્રસ્થાન કરશે. પદયાત્રીઓને રહેવા- જમવા તથા નાસ્તાની વ્યવસ્થા જોગવડ ગ્રુપ દ્વારા પૂરી પાડવામાં આવશે.
મુખ્ય મહેમાન તરીકે નિલેશભાઈ હાડા, માટેલધામના મહંત વિશાલબાપુ સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જોગવડ ગ્રુપના પ્રમુખ ભરતભાઈ ભટ્ટી અને તેમની ટીમ જહેમત ઊઠાવી રહી છે. વધુ માહિતી માટે ભરતભાઈ ભટ્ટી મો. ૯૪૬૦પ ૯૦૦૦૯ અથવા બ્રિજેશ પરમાર મો. ૯૭ર૪૭ ૮પપપ૪ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial