Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા હાઈ-વે પરની હોટલમાંથી ગેરકાયદે દસ બાટલા જપ્ત કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યા પછી પૂરવઠા વિભાગનો પ્રથમ દરોડો!!

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૬: સમગ્ર દેશમાં ગેસના બાટલાની અછત ઊભી થઈ છે અને કોમર્શિયલ ગેસ સિલીન્ડર તો મળતા જ નથી ત્યારે ખંભાળીયાની એક હોટલમાંથી ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી ડે. કલેક્ટર એ.જે. રાજપૂત તથા તેમની ટીમ દ્વારા કોમર્શિયલ દસ ગેસ સિલીન્ડરનો રૂ।. ૩૦,૮૫૨નો મુદ્દામાલ જપ્ત કરીને આ બાટલા ક્યાંથી લાવ્યા તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.

સૌથી નવાઈની વાત એ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યા પછી પૂરવઠા વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં તેમના કાર્યક્ષેત્ર અંતર્ગત આ પ્રથમ દરોડો છે.!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh