Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીઓની ગુન્હાઓની તપાસ થવી જોઈએઃ
દ્વારકા તા. ૧૧: દેશના પશ્ચિમ ક્ષેત્રના પ્રમુખ તીર્થક્ષેત્ર દ્વારકામાં ગૌમાંસ સાથે રૂપેણ બંદર વિસ્તારમાંથી માતા-પુત્ર તથા સપ્લાયરની દ્વારકા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ સંદર્ભે દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે પ્રતિક્રિયા આપતા જણાવેલ કે આ ' બનાવ ખૂબ નિંદનીય છે અને પોલીસ દ્વારા પકડી પાડેલ આરોપીઓની મિલકત સહિત અન્ય ગુન્હાહિત પ્રવૃત્તિઓની પણ તપાસ થવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે શંકરાચાર્ય સદાનંદજી દ્વારા સનાતનધર્મીઓની આસ્થા સમાન ગાયમાં ૩૩ કોટિ દેવતાઓનો વાસ હોય તાજેતરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા પણ નિવેદન કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial