ચિરવિદાય

જામનગર નિવાસી (મૂળ ગામ ખિલોસના) સ્વ. કેશવલાલ રાયચંદ મહેતાના પુત્ર મહેન્દ્રભાઈ (ઉ.વ.  ૭૦), તે અરૂણાબેનના પતિ તથા અંકિતભાઈ, આશનાબેન વૈભવભાઈ વોરાના પિતા તથા હિનલના  સસરા તથા જીતુભાઈ, નિમેષભાઈ, સ્વ. વિપુલભાઈ, ચંદ્રિકાબેન (રાજકોટ), શિલાબેન (મુંબઈ),  કિરણબેન (કોલ્હાપુર) ના ભાઈ તથા સ્વ. રવજીભાઈ કલ્યાણજી મહેતા (જામવણથલીવાળા) ના  જમાઈનું તા. ૬-પ-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૮-પ-ર૦રપ, ગુરૂવારના સવારે  ૧૦ વાગ્યે તથા પ્રાર્થનાસભા સવારે ૧૧ વાગ્યે તેજ પ્રકાશ ઉપાશ્રય, ધન્વન્તરી મંદિર સામે, જામનગરમાં  રાખવામાં આવી છે. સદ્ગતનો લૌકિક વ્યવહાર રાખવામાં આવ્યો નથી.

જામનગર : ગં.સ્વ. ગુલાબબેન ગીરધરલાલ ૫ારેખ (ઉ.વ.૯૦) તે શ્રીમતિ નૂતનબેન ભરતભાઈ ઝવેરી  (એડવોકેટ) અને શ્રીમતિ કુમુદબેન વિક્રમભાઈ શાહ તથા સંજય ગિરધરલાલ પારેખના માતુશ્રી તથા  ચમનલાલ, ઉમેદભાઈ, હરકિશનભાઈ તથા રજનીકાંતભાઈ મારવાડીના બહેનનું તા. ૩-૫-૨૫,  શનિવારના રોજ લંડનમાં અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

close
Ank Bandh