Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૫૦ સુર્યાસ્ત : ૬-૧૦
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક સુદ-૮ ઃ
તા. ૩૦-૧૦-ર૦૨૫, ગુરૂવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ ઃ ૫૧૨૭, પારસી રોજ ઃ ૧૭,
મુસ્લિમ રોજઃ ૭, નક્ષત્રઃ શ્રવણ,
યોગઃ શૂળ, કરણઃ બાલવ
તા. ૩૦ ઓક્ટોબર ના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં ઉતાર ચઢાવની પરિસ્થિતિ રહ્યા કરે. આપે સમય-પરિસ્થિતિ અનુસાર આગળ વધવું. ઉતાવળ માં આવીનેે કોઈ નિર્ણય કરવા નહીં. આરોગ્ય બાબતે કાળજી રાખવી પડે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને દોડધામ રહે. ધાર્મિક પ્રસંગોમાં સહભાગી થઈ શકો. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. નાણાકિય સ્થિતિ સરભર બની રહે.
બાળકની રાશિઃ મકર