Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીના કેમ્પમાં ૭૮ ઉમેદવારોએ દ્વારકા જિલ્લાની પસંદગી દર્શાવી હતી. જેમાંથી હાજર થયેલા પ૮ ઉમેદવારોને શિક્ષક તરીકેના નિમણૂકના આદેશ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આપવામાં આવ્યા હતાં.
જેમાં ત્રણ મોડલ શાળા, વિંઝલપુર, કલ્યાણપુર તથા દ્વારકામાં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષકોની નિમણૂક થઈ છે. આગામી તા. ૮-૭-ર૦રપ ના દિને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ શિક્ષણ સહાયકોના નિમણૂક પત્રનો કેમ્પ ખંભાળિયામાં યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial