તેલંગણાઃ કોન્સ્ટેબલની હત્યા કરનાર આરોપીનું એન્કાઉન્ટર.
રેસર ઔશ્ચર્યા પિસે 'રેલી ટુ મોરોક્કો' જીતનારી પ્રથમ ભારતીય અને એશિયન મહિલા બની.
દેશના સૌથી જુના સ્ટોક એક્સચેન્જમાંનું એક કોલકાતા સ્ટોક એક્સચેંજ બંધ થશે.
કોર્ટના આદેશોનો અમલ ન કરવો એ ન્યાયની મજાક છેઃ સુપ્રિમકોર્ટ.
મોરક્કોએ પ્રથમવાર અંડર-ર૦ ફિફા વર્લ્ડકપ જીત્યો.
ફ્રાન્સના લુવ્ર મ્યુઝિયમમાંથી માત્ર સાત મિનિટમાં નેપોલિયનના ૮ કિંમતી ઝવેરાતની ચોરી.
ચીન ૫ાકિસ્તાનનો રિમોટ સેન્સિંગ સેટેલાઈટ લોન્ચ કર્યો.
કેનેડાની ર૩ વર્ષીય ટેનિસ ખેલાડી લૈલા ફર્નાન્ડિઝે જાપાન ઓપનનું ટાઈટલ જીત્યું.
ચંદ્રયાન ટુ લુનર ઓર્બિટરે સૌર વાવાઝોડાની ચંદ્રના વાતાવરણ પર સીધી અસરની નોંધ કરીઃ ઈસરોની ઐતિહાસિક શોધ.
ચૂંટણી પંચે છ વર્ષ પછી પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરી સક્રિય કરી.
જેઈઈ મેઈન-ર૦ર૬ ની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. બન્ને સત્રોનું સમયપત્રક જાહેર.
નેશનલ મેડિકલ કમિશને એમબીબીએસ માટે નવી ૧૦,૬પ૦ બેઠકોને મંજૂરી આપી. ૪૧ નવી મેડિકલ કોલેજોને મંજૂરી.
ભારતમાંથી નિકાસ સપ્ટેમ્બર માસ દરમ્યાન ૬.૭૫% વધી ૩૬.૩૮ અબજ ડોલર નોંધાઈ.
દેશમાં તહેવારોમાં પેસેન્જર વાહનોનું વેચાણ વધી ૩૭૨૪૫૮ યુનિટ્સ નોંધાયુંઃ એસ.આઈ.એ.એમ.
ભારતે રશિયાના ઓઈલ માટે યુઆનમાં ચૂકવણી શરૂ કરી.
બ્રિટિશ સરકારે રશિયા પર ૯૦ નવા પ્રતિબંધો લાદ્યા, ભારત સ્થિત નયારા એનર્જી લિ. નો પણ સમાવેશ.
રિટેલર્સને તેમના ઉચ્ચ-સ્તરીય ઉત્પાદનો નિશ્ચિત ભાવે વેચવા માટે દબાણ કરવા બદલ ઈયુ એ ફેશન બ્રાન્ડ ગુચીને રૂ. ૧૦૭૦ કરોડનો દંડ ફટકાર્યો.
ગૂગલ વિશાખા૫ટ્ટનમમાં ૧ ગીગા વોટનું એઆઈ ડેટા સેન્ટર બનાવશે.
રૂબિક્સના રિપોર્ટ અનુસાર ભારતનું ઈ-કોમર્સ માર્કેટ વર્ષ-ર૦૩૦ સુધીમાં ૩૪પ અબજ ડોલરને આંબશે.
દેશમાં સપ્ટેમ્બર માસમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને ૦.૧૩ ટકા થયો.
ભારતમાંથી સ્માર્ટફોનની નિકાસ સપ્ટેમ્બર માસ દરમિયાન ૧.૮ અબજ ડોલરને આંબીઃ આઈસીઈએનો રિપોર્ટ.
ભારતની સ્કવોશ ખેલાડી જોશના ચિનય્યા જાપાન ઓપનમાં વિજેતા.
૫ાઈલટ ટ્રેનિંગ માટે અનક્વોલિફાઈડ ફલાઈટ સિમ્યુલેટરનો ઉપયોગ કરવા બદલ ડીજીસીએ દ્વારા ઈન્ડિગો પર રૂા. ૪૦ લાખનો દંંડ ફટકારાયો.
નોર્વેનો સ્ટાર ફૂટબોલર હાલેન્ડા પ૦ આંતરરાષ્ટ્રીય ગોલ સુધી પહોંચનારો વિશ્વનો સૌથી ઝડપી ખેલાડી બન્યો.
અમેરિકામાં દક્ષિણ કેરોલિનાના બારમાં થયેલા ગોળીબારમાં ૪ લોકોના મોત.
ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર વિશાખાપટ્ટનમમાં કેન્સરની સારવાર માટે એક ખાસ પરમાણુ રિએક્ટર સ્થાપિત કરાશે.
દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારૂ કે આદર્શ નથીઃ સુપ્રિમ કોર્ટ.
ભારતનું ફોરેક્સ રિઝર્વ ૩-ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ઘટીને ૬૯૯.૯૬ અબજ ડોલર થયું.
પુણેઃ એનડીએ કેડેટે ફાંસી લગાવી આત્મહત્યા કરીઃ કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ.
દિલ્હી હાઈકોર્ટે પત્રકાર સુધીર ચૌધરી વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર ફરતા એઆઈ અને ડીપફેક વીડિયો દૂર કરવા આદેશ આપ્યો.
આર્નોલ્ડ તરીકે ઓળખાતા ભારતના ૪ર વર્ષીય બોડી બિલ્ડર વરિન્દરસિંહ મુમાનનું હાર્ટએટેકના કારણે મોત.
બ્રિટનની ૯ યુનિવર્સિટીઓ ભારતમાં પોતાના કેમ્પસનો પ્રારંભ કરશે.
દક્ષિણ કાશ્મીરમાં કોમ્બિંગ દરમ્યાન ભારતીય સેનાના બે જવાન લાપતાઃ બંને સૈનિકોને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરાયું.
ભારતીય ક્રિકેટર રિંકુ સિંહને 'ડી' ગેંગ તરફથી રૂપિયા પાંચ કરોડની ખંડણી માટે ધમકી અપાઈ, બે શખ્સોની ધરપકડ.
રાજકીય દળો ચૂંટણી પ્રચારમાં એઆઈ આધારિત ખોટા અને ભ્રામક વીડિયોનો ઉપયોગ ન કરેઃ ચૂંટણીપંચ.
છત્તીસગઢની ચર્ચિત મહાદેવ સટ્ટાએપ કૌભાંડમાં તમામ આરોપીઓને સુપ્રિમકોર્ટમાંથી જામીન મળ્યા.
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાને જો વિદેશ જવું હોય તો પહેલા રૂા. ૬૦ કરોડ જમા કરાવવા પડશેઃ બોમ્બે હાઈકોર્ટ.
ભારતમાં શરણાર્થીઓને કોઈ કાનૂની અધિકાર નથીઃ સુપ્રિમકોર્ટ.
ટીટીપીએ ઠાર કર્યા ૧૧ પાકિસ્તાની સૈનિક.
ઘટના સ્થળે હાજર હોવાથી કોઈ વ્યક્તિ અપરાધી નથી બનતીઃ સુપ્રિમ કોર્ટ.
રસાયણ વિજ્ઞાનનો નોબલ પુરસ્કાર વૈજ્ઞાનિક સુસુમુ કિતાગાવા, રોબસન અને ઓમર એમ. માગીને અપાશે.
અમેરિકાના ત્રણ વિજ્ઞાની જોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જોન માર્ટિનિસને ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરાશે.
એસ્ટ્રાઝેનેકાને ભારતમાં કેન્સરની દવાની માર્કેટીંગ માટે મંજૂરી મળી.
રૂ. ૬૦ કરોડના ઠગાઈ કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ૪ કલાક સુધી પૂછપરછ.
જેન-ઝી આંદોલનના દબાણમાં મડાગાસ્કરના રાષ્ટ્રપતિએ આર્મી ચીફને વડાપ્રધાન બનાવ્યા.
સુપ્રિમકોર્ટે બાર એસોસિએશને સીજેઆઈ પર જૂતું ફેંકવાના આરોપી વકીલ રાકેશ કિશોરનું લાઈસન્સ રદ્દ કર્યુ.
નાસાએ પાણીમાં લૂનર સ્પેસ સૂટનું પરીક્ષણ કર્યુ.
અમેરિકી સેનામાં સૈનિકોના લાંબાવાળ અને દાઢી રાખવા તથા પાઘડી પહેરવા પર પ્રતિબંધ મૂકાયો.
એક માસ પહેલા જ ફ્રાન્સના પ્રધાનમંત્રી બનેલા લોકોર્નુનુ રાજીનામું.
અમેરિકી વૈજ્ઞાનિક મૈરી બ્રુકો, ફ્રેડ રામ્સડેલ અને જાપાનના સકાગુચીને ચિકિત્સાનો નોબેલ પુરસ્કાર એનાયત કરાશે.
close
Ank Bandh